Amazon Sale આ દિવસે શરૂ થશે, સસ્તામાં મળશે AC, 65% સુધીની છૂટ
Amazon પર નવો સેલ શરૂ થવા જઈ રહ્યો છે. આ સેલનું નામ Amazon Great Summer Sale છે. સેલમાં ઘણી પ્રોકડ્ટ સસ્તામાં ખરીદવાની તક મળશે.
Amazon Great Summer Sale ની શરૂઆત 2મેના રોજ થશે. આ સેલમાં ACથી લઈને સ્માર્ટફોન સુધી સસ્તામાં ખરીદી શકશો.
સેલમાં જુદી જુદી બ્રાન્ડના TV અને એપ્લાયન્સિસ પર 65 ટકા સુધી છૂટ મળશે. આ કેટેગરીમાં ટીવી, ફ્રીઝ અને AC સામેલ છે.
આ સેલમાં ICICI અને બેંક ઓફ બરોડાના કાર્ડ પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
સેલમાં Oneplus,Redmi, Realme સહિત ઘણી બ્રાન્ડના ફોન સસ્તામાં મળશે.
ઉપરાંત લેપટોપ અને તેની એસેસરીઝને પણ સસ્તામાં ખરીદી શકાશે. કી-બોર્ડ, માઉસ અને અન્ય એસેસરીઝ પર સારું ડિસ્કાઉન્ટ મળશે.
श्वेता तिवारी की 8 अनदेखी तस्वीरें
5 jan 2023
Credit: श्वेता तिवारी/इंस्टा
Related Stories
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ