59,000 કિંમત અને 80ની એવરેજ... રોજિંદા ઉપયોગ માટે આ છે સસ્તી બાઈક્સ
ઓફિસ જવાનું હોય, અથવા ડેઈલી રાઈડિંગની જરૂર હોય, બાઈક્સને સૌથી સારા મનાય છે.
શહેરથી લઈને ગામ સુધી 100સીસીવાળી બાઈક્સની બોલબાલા છે. આજે અમે તમને આવી જ 3 સસ્તી બાઈક્સ વિશે જણાવીશું.
આ બાઈક્સની શરૂઆતની કિંમત 59,0000 રૂપિયા છે અને એવરેજમાં પણ તે આગળ છે, જુઓ લિસ્ટ...
Bajaj CT110X
આ બાઈકની કિંમત 69,216 છે. 115.45 ccના આ બાઈકમાં એર-કૂલ્ડ એન્જિન છે. તે 70ની એવરેજ આપે છે.
TVS સ્પોર્ટ
આ બાઈકની કિંમત 59,431 છે. 109.7સીસીની આ બાઈકમાં સિંગલ-સિલિન્ડર એન્જિન છે. તે 75-80ની એવરેજ આપે છે.
Hero HF 100
આ બાઈકની કિંમત 59,000 છે અને દેશની સૌથી સસ્તી બાઈક છે. તેમાં 97.2 સીસીનું એન્જિન છે. આ બાઈક 70ની એવરેજ આપે છે.
ડિસ્ક્લેમર:
આ બાઈક્સની કિંમત એક્સ-શોરૂમ દિલ્હી છે. એવરેજના આંકડા મીડિયા રિપોર્ટ્સ આધારિત છે. તેમાં તફાવત હોઈ શકે છે.
300થી 30 લાખ રૂપિયા કમાવવા સુધીની સફર, 3 વર્ષમાં કેવી રીતે બદલાઈ 'કચ્ચા બદામ ગર્લ'ની કિસ્મત?
Related Stories
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?