આ સ્વતંત્રતા દિવસે British ભારતમાં શું લઈને આવી રહ્યા છે? જાણીને ચોંકી જશો
પરફોર્મેન્સ બાઈક સેગમેન્ટમાં ભારતીય માર્કેટમાં રોયલ એનફીલ્ડનું નામ સૌથી મોટું છે. હવે ઘણી બ્રાન્ડ્સ તેને ટક્કર આપવા માર્કેટમાં ઉતરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગામી 15મી ઓગસ્ટે BSAની ભારતમાં એન્ટ્રી થવા જઈ રહી છે.
મહિન્દ્ર ગ્રુપની સહયોગી કંપની ક્લોલિક લીજેન્ડ્સ Jawa અને Yezdi બાદ હવે BSA ભારતમાં બાઈક લોન્ચ કરવા જઈ રહી છે.
કંપની 15 ઓગસ્ટે ભારતમાં લોકપ્રિય મોડલ BSA Gold Star 650ને રજૂ કરી શકે છે. આ બાઈકની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.
બ્રિટિશ ટુ-વ્હીલર નિર્માતા બર્મિંઘમ સ્મોલ આર્મ્સ કંપની લિમિટેડ (BSA) ભારતમાં રોયલ એનફિલ્ડને ટક્કર આપી શકે છે.
ગોલ્ડ સ્ટાર 650ની વાત કરીએ તો બાઈકમાં 650 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 45Hp પાવર અને 55Nm ટોર્ક જનરેટ કરે છે.
આ એન્જિન સિંપલ ટ્યુબલર સ્ટીલ ડ્યુઅલ-ક્રેડલ ફ્રેમ પર ફિટ કરાયું છે. તેનું વજન 213 કિલો છે.
ડ્યુઅલ-ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ આ બાઈકના ફ્રંટમાં 18 ઈંચ અને પાછળ 17 ઈંચનું વ્હીલ છે.
Video: નીતા અંબાણીને લાગ્યો ચાટનો ચસ્કો, કાફલા સાથે પહોંચ્યા
Related Stories
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ