શ્રીલંકાને હરાવી ન્યૂઝીલેન્ડની સેમી ફાઇનલમાં એન્ટ્રી, પાકિસ્તાન પર લટકતી તલવાર

ADVERTISEMENT

Newziland pakistan case
Newziland pakistan case
social share
google news

નવી દિલ્હી : શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલની રેસમાં આગળ આવ્યું છે. શ્રીલંકા જીતની સાથે ન્યૂઝીલેન્ડ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગયું છે. 5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઇન્ટ છે. પહેલા નંબર પર ભારત (ઍ6), બીજા નંબર પર સાઉથ આફ્રિકા (12) અને ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા (10) અને ચોથા નંબર પર ન્યૂઝીલેન્ડ (10) પોઇન્ટ પર છે.

પાકિસ્તાનની સેમીફાઇનલમાં એન્ટ્રી પર લટકતી તલવાર

જો કે પાકિસ્તાન અંતિમ મેચ ઇંગ્લેન્ડ સામે રમશે. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતના કારણે પાકિસ્તાનની સેમી ફાઇનલની રાહ મુશ્કેલ બની છે. હવે જો ઇંગ્લેન્ડ સામે જીતે તો પાકિસ્તાન સેમી ફાઇનલમાં નહી આવે કારણ કે ન્યૂઝીલેન્ડનો રનરેટ પાકિસ્તાન કરતા વધારે છે. જેના કારણે તેના ચાન્સ ખુબ ઓછા છે.

ADVERTISEMENT

New Zealand made a solid push to affirm their place in the top four with a crucial victory over Sri Lanka 👊#NZvSL | #CWC23 | 📝: https://t.co/y10v87Cf06 pic.twitter.com/dHoMhVUduO

— ICC (@ICC) November 9, 2023

પોઇન્ટ ટેબલ પર ભારતની બાદશાહત

પોઇન્ટ ટેબલ પર શ્રીલકા સામે જીત બાદ ચોથા નંબર પર પહોંચી ચુકી છે. હાલ સેમી ફાઇનલમાં તેની એન્ટ્રી થઇ ચુકી છે. જો કે પાકિસ્તાન-ઇંગ્લેન્ડ મેચ બાદ જ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે. ભારત હાલ તો પોઇન્ટ ટેબલ પર નંબર વન છે. તેનો સેમી ફાઇનલમાં મુકાબલો ચોથા નંબરની ટીમ સામે થશે.

    follow whatsapp

    ADVERTISEMENT