Neeraj Chopra એ ફાઇનલ માટે કર્યું ક્વોલિફાય, ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ રેકોર્ડ તોડ્યો
નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં આજે ગજબ કરી બતાવ્યું છે. તેણે પોતાનો પહેલો થ્રો 89.34 મીટરના અંતરે ફેંકીને ફાઇનલ માટે ક્વોલિફાઇય કર્યું છે.
ADVERTISEMENT
Neeraj Chopra
Paris Olympics 2024 Day 11: પેરિસ ઓલિમ્પિકના 11માં દિવસે ભારતીય રેસલર વિનેશ ફોગાટ મહિલા 50 કિલોગ્રામની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે અને બીજી તરફ નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં આજે ગજબ કરી બતાવ્યું છે. તેણે પોતાનો પહેલો થ્રો 89.34 મીટરના અંતરે ફેંકીને ફાઇનલ માટે ક્વોલિફાઇય કર્યું છે.
ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ રેકોર્ડ તોડ્યો
નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં પહેલો થ્રો 89.34 મીટરના અંતરે ફેંક્યો હતો. આ રીતે તે ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. નીરજનો આ સિઝનનો આ સર્વશ્રેષ્ઠ થ્રો છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58ના અંતરે થ્રો કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT