આવતીકાલે રાહુલ ગાંધી લીગલ ટીમ સાથે આવશે સુરત, કોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરશે - ગુજરાત તક
મારું શહેર રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ સુરત

આવતીકાલે રાહુલ ગાંધી લીગલ ટીમ સાથે આવશે સુરત, કોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરશે

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 3 એપ્રિલ, સોમવારે સુરત જઈ શકે છે. અહીં તે ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે સુરત કોર્ટમાં અરજી કરી શકે છે. તાજેતરમાં CJM કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલને બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાને કોર્ટમાં પડકારવા માટે રાહુલને એક મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે.   કોર્ટના નિર્ણયને પડકારતી અરજી તૈયાર કરવામાં આવી છે. સોમવારે સુરત પહોંચ્યા બાદ રાહુલ કોર્ટમાં અરજી કરી શકે છે.

રાહુલ ગાંધી મોદી અટક માનહાનિ કેસ માટે આવતીકાલે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. બીજી બાજુ . ત્યારે ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી. કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.

સુરત કોંગ્રેસના કાર્યકર્તા રહેશે કોર્ટમાં હાજર 
રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના તમામ સમર્થકોને આવતીકાલે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. રાહુલ ગાંધી સવારે 10:30 વાગ્યે કોર્ટ પહોંચશે. સુરત કોંગ્રેસના ગ્રુપમાં આ પ્રકારનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોને કોર્ટમાં આવવા માટે કહેવામાં આવ્યું છે

26 વર્ષ પછી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે સાથે કર્યો ડાન્સ, લોકોને યાદ આવી આ ફિલ્મ માતા બનેલી શ્લોકા અંબાણીના સ્ટાઈલિશ મેટરનીટી Photos 49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ વિરાટ, પ્રિયંકા, આલિયા અને કેટ, જાણો ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેટલા પૈસા લે છે આ સેલેબ્સ? જયા કિશોરી લવ મેરેજ કરશે કે એરેન્જ, જાણો શું આપ્યો જવાબ ટોપલેસ થઈ 44 વર્ષની આ અભિનેત્રી, ઉનાળાની ઉજવણી કિન્નરો પાસે માગી લો આ વસ્તુ, ચમકી ઉઠશે કિસ્મત 82 વર્ષનો એક્ટર ચોથી વખત પિતા બનશે, 53 વર્ષ નાની છે ગર્લફ્રેન્ડ સારા તેંડુલકરનો નવો લૂક જોયો? બ્યૂટીફૂલ તસવીરો વાઈરલ ટેડી બિયર પહેરી નીકળેલી ઉર્ફીના ચહેરા પર ઈજાના નિશાન, કોની લાગી નજર? રણવીર સિંહે પહેર્યું એટલું મોંઘું બાથરોબ, કિંમત જાણીને ચોંકી જશો શુભમન ગિલને છે કારનો ગજબનો શોખ, સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો મા કરતા દીકરી સવાઈ, શ્વેતા તિવારીની દીકરીએ સ્વિમસૂટ પહેરીને પાણીમાં આગ લગાવી CSKની જીત પર ઈમોશનલ થયા રિવાબા, મેદાન સર જાડેજાને વચ્ચે ભેટી પડ્યા, જુઓ VIDEO IIFA 2023 માં મૌની રોય ખાસ અંદાજમાં જોવા મળી , પતિ સાથે થઈ રોમેન્ટિક પૂજા-પાઠ કરતા દેખાયા હોલીવુડ સ્ટાર, શું છે આ તસવીરોનું સત્ય? ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્ય IPL 2023 ની ફાઇનલમાં જો વરસાદ વિલન બને તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ મલાઈકાએ અર્જુનની પ્રાઈવેટ ફોટો શેર કરી દીધી, લખ્યું- ‘મારો લેઝી બોય’ રિલેશનશીપમાં ‘તારક મહેતા’ની જૂની સોનુ, બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ, VIDEO