Panchmahal બેઠક પર Rajpalsinh Jadav vs Gulabsinh Chauhanના જંગમાં મહિલાઓને કોના પર ભરોસો?

ADVERTISEMENT

Panchmahal Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મહિલાઓ આ ચૂંટણી અંગે શું વિચારી રહી છે અને તેમના મંતવ્ય શું છે તે અંગે ગુજરાત તકે પંચમહાલ લોકસભાના મુખ્ય મથક ગોધરાની મહિલાઓ સાથે વાતચીત કરી.

social share
google news

Panchmahal Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મહિલાઓ આ ચૂંટણી અંગે શું વિચારી રહી છે અને તેમના મંતવ્ય શું છે તે અંગે ગુજરાત તકે પંચમહાલ લોકસભાના મુખ્ય મથક ગોધરાની મહિલાઓ સાથે વાતચીત કરી. મહિલાઓએ રાજકીય પક્ષો અંગે તેમજ તેમના લોકસભાના ઉમેદવારો અંગે પણ ખૂબ જ ખુલ્લા મને વાત કરી. મહિલાઓએ મિશ્ર પ્રતિસાદ આપી કેટલાક સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી. મહિલાઓએ રોડ રસ્તા,પાણી,ગંદકી, ટ્રેનોના સ્ટોપેજ તેમજ મોંઘવારી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી.
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT