Valsad લોકસભા બેઠક પર કોંગ્રેસના Anant Patel સામે લડનારા BJP ના Dhaval Patel કોણ?

0 seconds of 0 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:00
00:00
 
ADVERTISEMENT

Valsad News: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે બીજી યાદીમાં 73 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ યાદીમાં વલસાડની બેઠક પરથી ધવલ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યારે જાણો કોંગ્રેસના અનંત પટેલ સામે લડનારા ધવલ પટેલ કોણ છે?

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT