સુરતના આ OBC નેતા બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ? દિલ્હીમાં શાહ-નડ્ડા સાથે થઈ ખાસ મુલાકાત

Gujarat Tak

ADVERTISEMENT

કેન્દ્રમાં ત્રીજી વખત બનેલી મોદી સરકારમાં સી.આર પાટીલને કેબિનેટ મંત્રી બનાવાતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ હવે કોને મળશે તેને લઈને મંથન ચાલી રહ્યું છે. આ વચ્ચે સુરતથી ભાજપના ધારાસભ્ય અને OBC નેતા પૂર્ણેશ મોદીએ દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તેની તસવીરો શેયર કરી છે.જે બાદ એવા બાદ કયાસ લાગવાના શરૂ થયા છે કે શું પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપનું સુકાન સોંપાશે?

social share
google news

Purnesh Modi: કેન્દ્રમાં ત્રીજી વખત બનેલી મોદી સરકારમાં સી.આર પાટીલને કેબિનેટ મંત્રી બનાવાતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ હવે કોને મળશે તેને લઈને મંથન ચાલી રહ્યું છે. આ વચ્ચે સુરતથી ભાજપના ધારાસભ્ય અને OBC નેતા પૂર્ણેશ મોદીએ દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તેની તસવીરો શેયર કરી છે.જે બાદ એવા બાદ કયાસ લાગવાના શરૂ થયા છે કે શું પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપનું સુકાન સોંપાશે?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT