રાહુલ ગાંધી Bharat Jodo Nyay Yatra છોડીને વિદેશ જશે, શું છે કારણ?

ADVERTISEMENT

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra: લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે PM મોદી ઠેર-ઠેર પહોંચીને વિકાસ યાત્રા પહોંચાડી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત છે. જોકે હવે સમાચાર મળી રહ્યા છે કે તેઓ આ યાત્રાથી બ્રેક લઈને વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT