શું Congress દમણ-દિવ લોકસભાથી આ મોટા ચહેરાને ઉતરશે મેદાનમાં?
Loksabha Election 2024: એક તરફ ભાજપે લોકસભા ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરી છે તો બીજી તરફ હજુ સુધી કોંગ્રેસ દ્વારા કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન દમણ-દિવ લોકસભાથી કોંગ્રેસનો એક મોટો ચહેરો ચૂંટણી લડશે કે કેમ ચાલો જાણીએ અહેવાલ વિગતવાર...
ADVERTISEMENT

Loksabha Election 2024: એક તરફ ભાજપે લોકસભા ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરી છે તો બીજી તરફ હજુ સુધી કોંગ્રેસ દ્વારા કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન દમણ-દિવ લોકસભાથી કોંગ્રેસનો એક મોટો ચહેરો ચૂંટણી લડશે કે કેમ ચાલો જાણીએ અહેવાલ વિગતવાર.....
શું છે કેતન પટેલનો દાવો?
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે એવો દાવો કર્યો છે કે, દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT