Loksabha Election: બૉલીવુડ બાદ હવે રાજકારણના મેદાનમાં ઉતરશે Akshya Kumar & Kangana Ranaut?

ADVERTISEMENT

ભાજપે પણ દિલ્હીની સીટો માટે આકલન કરવાનું શરૂ કરી દીધું છે

social share
google news

lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો એક્ટિવ મૂડમાં જોવા મળી રહ્યા છે.ભાજપે પણ દિલ્હીની સીટો માટે આકલન કરવાનું શરૂ કરી દીધું છે. ચાંદની ચોક બેઠકને લઈને પણ મૂંઝવણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન સાસંદને એજ ફેક્ટર અને કોરોનાકાળ દરમિયાન નિષ્ક્રિયતાને કારણે તક નહીં મળે. આ સીટમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર અને વિજય ગોયલ છે. પૂર્વ દિલ્હી બેઠક પરથી સાંસદ અને ક્રિકેટ સ્ટાર ગૌતમ ગંભીરને ફરીથી ટિકિટ મળવાની આશા ઓછી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT