'કોંગ્રેસ વિરુદ્ધ માહોલ એ ભાજપનું ષડયંત્ર છે', ન્યાય યાત્રામાં કોંગ્રેસના ખેડૂત નેતા કોના પર બગડ્યા?

ADVERTISEMENT

Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસમાંથી એકબાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે, બીજી તરફ 3 દિવસથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતની ગલીઓમાં ફરી રહી છે. રાહુલ ગાંધીની યાત્રામાં કોંગ્રેસના નેતાને ભાજપમાં જતા નેતાઓ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે શું કહ્યું સાંભળો...

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT