'જબ તક તોડેંગે નહીં, તબ ક છોડેંગે નહીં', ચૈતર વસાવાનો હુંકાર

Gujarat Tak

ADVERTISEMENT

Chaitar Vasava: લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાની સ્વાભીમાન યાત્રા ચાલી રહી છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપના લોકોએ મારા PA અને મને કહ્યું હતું કે, ભાજપમાં જોડાઈ જાવ નહીં તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું.

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT