Political Explainer: Bharuch Lok Sabha બેઠક પર ભાજપનો મોટો ખેલ! AAP-કોંગ્રેસનું વધ્યું ટેન્શન

ADVERTISEMENT

lok sabha election 2024: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. અત્યારે ભરતી મેળાની મોસમ ફૂલબહારમાં ખીલી છે. એવા સમાચાર મળ્યા હતા કે BTP અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. તો ચાલો જોઈએ શું છે આ વાતમાં તથ્ય અને શું સમીકરણી બને છે.

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT