વર્તમાન સંસદ Mohan Kundariya ફેલ! Rajkot Loksabhaની Ticket Parshottam Rupala લઇ ગયાં

ADVERTISEMENT

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. મોહન કુંડારિયા વર્તમાન સાંસદ તરીકે યોગ્ય કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના રિપોર્ટ પણ કેન્દ્રને મળ્યા

social share
google news

Lok Sabha Election 2024: ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી દીધી છે. એવામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. વર્તમાન સંસદ મોહન કુંડારિયા કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના કેટલા રિપોર્ટ હાઇકમાન્ડને મળ્યા ત્યારે આ કારણોસર મોહન કુંડારિયાની ટિકિટ કાપવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT