BTPએ જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટઃ જાણો કોણ કોણ લડશે ગુજરાત વિધાનસભા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો ખેલ જાણે બદલાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકીય પાર્ટીઓ મોડે રાત્રે પણ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે. ગુજરાતમાં ગત ચૂંટણીમાં મોટી જનમેદનીને પોતાની તરફ મતોમાં ફેરવવામાં સફળ રહેલી બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)દ્વારા આ વખતે 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો આવો જાણીએ કયા કયા નેતાઓને બીટીપીએ ગુજરાતની વિધાનસભા ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે.

તમામ ઉમેદવારોનું લિસ્ટ

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર)

    follow whatsapp

    ADVERTISEMENT