શું ભાજપમાં જોડાશે રાઘવ ચઢ્ઢા? લંડનથી પરત આવ્યા બાદ અટકળો થઈ તેજ

ADVERTISEMENT

Raghav Chadha will join BJP: આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા લંડનથી પરત ફર્યા છે. તેઓ સીએમ અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને પણ મળ્યા હતા.

social share
google news

Raghav Chadha will join BJP: આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા લંડનથી પરત ફર્યા છે. તેઓ સીએમ અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને પણ મળ્યા હતા. હવે આ મુલાકાતનું કારણ શું હતું, શું વાતચીત થઈ હતી, તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ વચ્ચે તેમના ભાજપમાં જોડાવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી તેમના દ્વારા કઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT