Congress થી નારાજ Manish Tiwari પર BJPના સંપર્કમાં? જૂઓ શું છે અટકળો?
Congress થી નારાજ Manish Tiwari પર BJPના સંપર્કમાં? જૂઓ શું છે અટકળો?
ADVERTISEMENT
Congress થી નારાજ Manish Tiwari પર BJPના સંપર્કમાં? જૂઓ શું છે અટકળો?
કમલનાથના BJPમાં સામેલ થવાની અટકળો વચ્ચે હવે પંજાબમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના આનંદપુર સાહિબથી કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ ભાજપના સંપર્કમાં છે અને પાર્ટીમાં જોડાઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT