વિચિત્ર ચોરી! મનપસંદ યુવતી નહી મળતા યુવકે શિવલિંગને ઝાડીઓમાં ફેંકી દીધું - utter pradesh man steals shivling from temple on not finding bride despite prayers - GujaratTAK
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

વિચિત્ર ચોરી! મનપસંદ યુવતી નહી મળતા યુવકે શિવલિંગને ઝાડીઓમાં ફેંકી દીધું

લખનઉ : ઉત્તરપ્રદેશમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કોશામ્બી જિલ્લામાં એક યુવક શ્રાવણ મહિના દરમિયાન રોજ સવાર સાંજ મહાદેવની પુજા અર્ચના કરતો હતો. બદલામાં તેણે પોતાની મનપસંદ યુવતી તેના પ્રણયનો સ્વિકાર કરે તેવી કામના કરી હતી. જો કે તે યુવતીએ તેના પ્રેમનો પ્રતિસાદ નહી આપતા યુવકે શિવલિંગ ચોરી કરી લીધું હતું. […]
UP man theft shivling

લખનઉ : ઉત્તરપ્રદેશમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કોશામ્બી જિલ્લામાં એક યુવક શ્રાવણ મહિના દરમિયાન રોજ સવાર સાંજ મહાદેવની પુજા અર્ચના કરતો હતો. બદલામાં તેણે પોતાની મનપસંદ યુવતી તેના પ્રણયનો સ્વિકાર કરે તેવી કામના કરી હતી. જો કે તે યુવતીએ તેના પ્રેમનો પ્રતિસાદ નહી આપતા યુવકે શિવલિંગ ચોરી કરી લીધું હતું.

લગ્ન થઇ જાય તે માટે મહાદેવની માનતા રાખી હતી

છોટુ નામનો આ વ્યક્તિ પોતાના લગ્ન થઇ જાય તે માટે શ્રાવણ માસમાં મહાદેવની ખુબ જ સેવા પુજા કરી હતી. જો કે શ્રાવણ મહિનાના અંતે પણ તેની મનપસંદ યુવતી કે અન્ય કોઇ પણ યુવતીએ લગ્ન માટે નહી માનતા યુવક ગુસ્સે ભરાયો હતો. ખુબ જ જુના અને ઐતિહાસિક ભૈરવ બાબા મંદિરમાંથી શિવલિંગ ચોરી કરી લીધું હતું. મંદિરથી દુર આવેલી એક ઝાડીમાં ફેંકી દીધું હતું.

માનતા નહી ફળતા યુવકે ગુસ્સામાં શિવલિંગની ચોરી કરી

ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વહેલી સવારે મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે મંદિરમાંથી શિવલિંગ જ ગાયબ થઇ ગયું હતું. તત્કાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. 10 કલાકની શોધખોળ બાદ પોલીસે છોટુ નામના શખ્સને ઝડપી લીધો હતો. તેના જણાવ્યા અનુસાર પોલીસે તપાસ કરતા શિવલિંગ મળી આવ્યું હતું.

છોટુ નામનો વ્યક્તિએ ભગવાનને ફેંકી દીધા

છોટુ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છોટુ નામનો વ્યક્તિ શ્રાવણ મહિના દરમિયાન રોજિંદી રીતે લગ્ન થઇ જાય તેવી માનતા સાથે મહાદેવની પુજા કરતો હતો. જો કે આખો મહિનો સેવા કરવા છતા કોઇ પણ યુવતી નહી મળતા છોટુને ગુસ્સો આવ્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા છોટુએ શિવલિંગ ઉખાડીને નજીકની ઝાડીમાં ફેંકી દીધી હતી.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…