ડિવોર્સ બાદ મહિલાએ બનાવ્યા 800 બોયફ્રેન્ડ… પરંતુ એક માથા ફરેલા પ્રેમીએ ‘ખેલ’ ખરાબ કરી નાખ્યો
Love affair: રિલેશનશિપ દરમિયાન કપલ માટે એકબીજાને ગિફ્ટ આપવી એ નવી વાત નથી. લવ એક્સપર્ટ્સ માને છે કે ‘ગિફ્ટ’ સંબંધોના બંધનને વધુ મજબૂત બનાવે છે.…
ADVERTISEMENT
Love affair: રિલેશનશિપ દરમિયાન કપલ માટે એકબીજાને ગિફ્ટ આપવી એ નવી વાત નથી. લવ એક્સપર્ટ્સ માને છે કે ‘ગિફ્ટ’ સંબંધોના બંધનને વધુ મજબૂત બનાવે છે. હવે સવાલ એ છે કે શું કોઈ બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને 400 બકરીઓ ભેટ તરીકે આપી શકે છે? પ્રશ્ન ભલે વિચિત્ર હોય પરંતુ જવાબ પણ રસપ્રદ છે કારણ કે છૂટાછેડા લીધેલી મહિલા બોડીબિલ્ડરે દાવો કર્યો હતો કે તે સ્વસ્થ રહેવા માટે બકરીનું દૂધ પીવે છે. આ કારણોનસર તેના પ્રેમીએ તેને બકરીઓ ભેટમાં આપવાનું પ્લાનિંગ કરી લીધું.
બકરીનું દૂધ પીને ફિટ રહે છે
લગભગ 800 પુરુષોની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી એન્ડ્રીયા સનશાઈન નામની મહિલાએ કહ્યું કે, તે બકરીનું દૂધ પીવે છે કારણ કે તે ત્વચા અને હાડકા બંને માટે ફાયદાકારક છે. તેણે એમ પણ કહ્યું હતું કે, એક વ્યક્તિ તેના પર એટલો પ્રભાવિત હતો કે તેણે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. આ વ્યક્તિએ લગ્ન બાદ એન્ડ્રીયાને 400 બકરીઓ આપવાની વાત કરી હતી.
View this post on Instagram
ADVERTISEMENT
18 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા
બોડી બિલ્ડરે આ આખી સ્ટોરી તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને તેના 512,000 ફોલોઅર્સને જણાવ્યું છે કે તે પોતે પણ આ પ્રસ્તાવથી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે આવું કંઈક થશે. એન્ડ્રીયાના જણાવ્યા અનુસાર, તેના લગભગ 18 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને ત્યારથી તે 720 પુરુષો સાથે સંબંધો સ્થાપિત કરી ચૂકી છે. હાલમાં તેના પ્રેમીઓની સંખ્યા 800 આસપાસ છે.
View this post on Instagram
ADVERTISEMENT
પ્રેમીએ 400 બકરી આપવાની વાત કરી
ભલે 53 વર્ષીય એન્ડ્રીયા ફિટનેસની દુનિયામાં જાણીતું નામ છે અને દરેક ઉંમરના લોકો માટે પ્રેરણા બની ગઈ છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે રોજ દારૂ પીવે છે. ગિફ્ટમાં બકરાં મળવાની ઓફર વિશે વાત કરતાં એન્ડ્રીયાએ કહ્યું કે, મારી પાસે મારા એપાર્ટમેન્ટમાં 200 બકરાં રાખવા માટે પૂરતી જગ્યા પણ નથી.
ADVERTISEMENT
તેણે કહ્યું કે, મને બકરીનું દૂધ ગમે છે કારણ કે બકરીનું દૂધ ત્વચાને હાઇડ્રેટ કરે છે, વિટામિન A ને કારણે ત્વચા કોમળ બને છે. સાથે સાથે, ચાહકો પણ એન્ડ્રીયાને પસંદ કરે છે કારણ કે તે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો પોસ્ટ કરે છે. અથવા વિડીયો પોસ્ટ કરે છે. તાજેતરમાં તેણે તેણે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું, જે પછી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ ઝડપથી વધી ગયા.
ADVERTISEMENT