હોટલના રૂમમાં ઘુસતાની સાથે સૌથી પહેલા આ કામ કરે છે Deepika Padukone, જાણી તમે કહેશો…
મુંબઇ : દીપિકા પાદુકોણની ફિલ્મમાં તો અંદાજ અલગ જ જોવા મળે છે, જો કે રિયલ લાઇફમાં પણ તેમનો અંદાજ એકદમ અલગ છે. ડ્રેસિંગ સેંસથી માંડીને…
ADVERTISEMENT
મુંબઇ : દીપિકા પાદુકોણની ફિલ્મમાં તો અંદાજ અલગ જ જોવા મળે છે, જો કે રિયલ લાઇફમાં પણ તેમનો અંદાજ એકદમ અલગ છે. ડ્રેસિંગ સેંસથી માંડીને સ્ક્રિપ્ટ ચોઇસ તો દરેક સ્ટારની હોય છે, જો કે દીપિકાને અલગ બનાવે છે તે છે તેનું દરેક બાબતમાં ચુઝી હોવું. દીપિકા પાદુકોણે હાલમાં જ રિવીલ કર્યું છે કે, જ્યારે પણ તે શહેરની બહાર રોકાય છે તો હોટલના રુમમાં ઘુસતાની સાથે જ એક ખાસ વસ્તું કરે છે જે તેની આદત પૈકીની એક છે. દીપિકાને પોતાની રીતે વસ્તુઓ સેટ કરવાની આદત છે. તેવામાં તે પોતાની જાતને કમ્ફર્ટેબલ ફિલ કરાવવા માટે હોટલમાં પણ કેટલાક એવા કામ કરી નાખે છે.
કર્લી ટેલ્સના અનુસાર દીપિકા પાદુકોણ જણાવે છે કે, તે રૂમનું ફેંગશુઇ બદલે છે. રૂમમાં જે ઘણી બધી વસ્તુઓ હોય છે મને બેઝિક જોવામાં સારી નથી લાગતી, તો હું તેમને તેમની જગ્યાએથી હટાવીને એવી જગ્યાએ મુકી દઉ છું જ્યાંથી તેઓ મને દેખાય નહી. આ તે વસ્તુઓ હોય છે જે મારી એનર્જીના લેવલ સુધી રીચ નથી કરતી. આ કામ મે ત્યારે જ શરૂ કરી દઉ છું જ્યારે હું રૂમમાં ચેકઇન કરૂ છું.
શું છે ફેંગશુઇ?
ફેંગશુઇ અંગ્રેજીનો એક શબ્દ છે જે શબ્દોથી બનેલો છે, જેનો અર્થ છે હવા અને પાણી. ફેંગશુઇને ધ્યાનમાં રાખીને કોઇ પણ વસ્તુ ઘરની અંદર રાખવાથી વાસ્તુ દોષ સંબંધીત વસ્તુઓ ઘટે છે. એવામાં પરેશાનીઓનો અંત આવી જાય છે. એવામાં દીપિકા પાદુકોણ પણ આ ફેંગશુઇમાં ખુબ જ માને છે. તેને હંમેશા ફોલો કરે છે. દીપિકાએ જણાવ્યું કે, તે ખુબ જ સિસ્ટમેટિક છે, તે પોતાની સાથે એક સુટકેશ રાખે છે. જેમાં તે પોતાનો તમામ જરૂરી સામાન રાખે છે. જેની તેને જરૂર પડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT