ચાલુ સ્કુટીમાં યુવકે યુવતીને ખોળામાં બેસાડી કરી બેશરમ હરકત, VIDEO VIRAL

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સ્કુટી પર એક યુવક અને યુવતી રોમાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોના વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. વીડિયોના આધારે પોલીસની ટીમે આખરે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ મુદ્દે પોલીસે આઇપીસીની કલમ 279 અને 294 હેઠળ કેસ દાખલ થયો છે.

ચાલતી સ્કુટીમાં રોમાન્સ
આ મુદ્દે લખનઉના હજરતગંજ વિસ્તારનો છે. પોલીસે માર્ગ પર ખુલ્લેઆમ અશ્લીલતા ફેલાવવાનાં આરોપમાં યુવક અને નાબાલિક યુવતીને પકડ્યો છે. બંન્ને લખનઉના હજરતગંજમાં ચાલુ સ્કુટીમાં રોમાન્સ કરી રહ્યા હતા. યુવક સ્કુટી ચાલી રહ્યો હતો. યુવતીની ગોદમાં બેઠેલી હતી અને તેને બાહોમાં ભરીને ગળે લગાવતી અને કિસ કરતી જોવા મળે છે. રસ્તા પરના અન્ય લોકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.

ત્યાર બાદ પોલીસે એક્શન લેતા આઇપીસીની કલમ 279 અને 294 હેઠળ કેસ દાખલ કરી લીધો હતો. હવે 23 વર્ષના આરોપી યુવક વિક્કી પુત્ર વિશંભર અને નાબાલિગ યુવતીની વિરુદ્ધ પોલીસે આ કલમો હેઠળ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

ADVERTISEMENT

વાયરલ થઇ રહ્યો હતો વીડિયો
લખનઉની માર્ગ પર ચાલુ સ્કુટીએ યુવક-યુવતીના ફિલ્મી રોમાન્સનો વીડિયો કેટલાક લોકોએ મોબાઇલમાં કેદ કરી લીધો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. લોકોનું કહેવું છે કે, આ બેશર્મી ભર્યા અંદાજમાં માર્ગ પર આવી હરકત કરતા જોવા મળ્ય હતા. આ કપલ માટે ખતરનાક છે, સાથે જ ટ્રાફીક રૂલ્સનુ પણ ઉલ્લંઘન છે.

    follow whatsapp

    ADVERTISEMENT