Ayodhya Ram Mandir: રામલલાની 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત, કરો ભગવાનના પ્રથમ શૃંગાર સાથે દર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ram Mandir Inauguration: આખરે એ સમય આવી ગયો છે જ્યારે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરના નજારાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. એવામાં તમે પણ ઘરે બેઠાં કરો પ્રભુ શ્રી રામલલાના પ્રથમ દર્શન એ પણ શૃંગાર સાથે.

ભગવાનની મનમોહક મૂર્તિ, જુઓ વીડિયો

ADVERTISEMENT

રામલલા બિરાજમાન કરવામાં આવ્યા

રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન કરવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ ભાગવત અને સીએમ યોગી આદિત્યનાથ અભિષેકની વિધિમાં યજમાન બન્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અર્ચના કરી રહ્યા છે. તેમની બાજુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બેઠા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT