Taiwan Earthquake: તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

Krutarth

ADVERTISEMENT

Taiwan Earthquake
Taiwan Earthquake
social share
google news

Earthquake in Taiwan: તાઇવાનના ઉત્તર-પૂર્વમાં સોમવારે ભૂકંપના તેઝ ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે.

Taiwan Earthquake: તાઇવાનના ઉત્તર-પૂર્વમાં સોમવારે ભૂકંપના તેઝ ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની આ તીવ્રતા 6.1 હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના કારણે ઇમારતો હલી ગઇ છે. જર્મની રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે કહ્યું કે, ભૂકંપની ઉંડાઇ 171 કિલોમીટર (106.25 માઇલ) હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT