સર્વેમાં ભાજપ માટે આઘાતજનક સમાચાર, એક જ રાજ્યમાં બની રહી છે સરકાર
અમદાવાદ : દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ ABP-C Voter Survey…
ADVERTISEMENT
અમદાવાદ : દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ ABP-C Voter Survey Poll અનુસાર ક્યાં કોની સરકાર બની શકે છે તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ ઓપિનિયન પોલના આંકડા ખુબ જ ચોંકાવનારા છે.
રાજસ્થાન ઓપિનિયન પોલના પરિણામ
કુલ સીટ – 200 (સરકાર બનાવવા માટે 101 સીટ)
કોંગ્રેસ 56-69 સીટ (42% મત)
ભાજપ 127-137 સીટ (47 % મત)
અન્ય 0થી 3 સીટ (11 % મત)
મધ્યપ્રદેશ ઓપિનિયન પોલ
કુલ સીટ 230 સીટ(સરકાર બનાવવા માટે 116 સીટ)
કોંગ્રેસ 113થી 125 સીટ (45% મત)
ભાજપ 104 થી 116 સીટ (45% મત)
BSP 0થી2 સીટ (2 % મત)
અન્ય 0થી3 સીટ (8% મત)
ADVERTISEMENT
તેલંગાણા ઓપિનિયન પોલ
કુલ સીટ 119 (સરકાર બનાવવા માટે 60 સીટ)
કોંગ્રેસ 48-60 સીટ (39 % મત)
ભાજપ 5-11 સીટ (16% મત)
BRS 43-55 સીટ (38 % મત)
અન્ય 5-11 સીટ (7 % મત)
છત્તીસગઢ ઓપિનિયન પોલ
કુલ સીટ 90 (સરકાર બનાવવા માટે 46 સીટ)
કોંગ્રેસ 45-51 સીટ (45 % મત)
ભાજપ 39-45 સીટ (44 % મત)
અન્ય 0-2 સીટ (11 % મત)
ADVERTISEMENT
મિઝોરમ ઓપિનિયન પોલ
કુલ સીટ 40 (સરકાર બનાવવા માટે 21 સીટ)
સત્તાધારી પાર્ટી MNF 13 થી 17 સીટ
કોંગ્રેસ 10 થી 14 સીટ
ZPM 9 થી 13 સીટ
અન્ય 1થી3 સીટ
ADVERTISEMENT
(ABP-C voter દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. તમામ આંકડા ABP ન્યૂઝ દ્વારા આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે)
ADVERTISEMENT