Rajasthan Exit Poll Result 2023: રાજસ્થાનમાં કોની બની રહી છે સરકાર?
Rajasthan Exit Poll Result 2023 : આજે તેલંગાણામાં મતદાન પુર્ણ થતાની સાથે જ સાંજે 06.30 વાગ્યાથી 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો આવવાનાં…
ADVERTISEMENT
Rajasthan Exit Poll Result 2023 : આજે તેલંગાણામાં મતદાન પુર્ણ થતાની સાથે જ સાંજે 06.30 વાગ્યાથી 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો આવવાનાં શરૂ થઇ જશે. એક્ઝિટ પોલના કારણે ચૂંટણીના પરિણામોની એક તસવીરનો આછો ચિતાર મળી જતો હોય છે. GujaratTak નો એક્ઝિટ પોલ સૌથી સટિક, સૌથી ઝડપી અને સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે.
Rajasthan Assembly Election Exit Poll Results Live Updates: 5 રાજ્યોમાં ચૂંટણીનો આજે ફાઇનલ રાઉન્ડ છે. તેલંગાણામાં ત્રિકોણીય મુકાબલો છે. BRS-BJP અને કોંગ્રેસ ત્રણેય દલો પોતપોતાની જીતના દાવા ઠોકી રહી છે. તેલંગાણા ચૂંટણીમાં આજે દિગ્ગજ નેતાઓની સાથે સાથે તમામ મોટા સ્ટાર્સે મતદાન કર્યું. તેમાં અલ્લૂ અર્જુન, જુનિયર NTR, વિજય દેવરકોંડા, ચિરંજીવી અને વેંકટેશનો સમાવેશ થાય છે. દેશના ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. આ 5 રાજ્યોમાં 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે.
Rajasthan Assembly Election Exit Poll Results Live Updates: આ અગાઉ આજે એટલે કે 30 નવેમ્બરે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલીસના પરિણામો આવશે. એક્ઝિટ પોલથી ચૂંટણીના પરિણામોની એક આછી તસવીર સ્પષ્ટ થઇ જાય છે. India Today ગ્રુપના આંકડાઓને આ બાબતે સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર હશે, તેનું દરેક વખતે એક્ઝિટ પોલ સૌથી વધારે સટીક હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT