RAJASTHAN: CM અશોક ગેહલોતની મોટી જાહેરાત, રાજ્યમાં 100 યુનિટ વિજળી મફત મળશે
જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જનતાના હિતમાં મોટો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યમાં દર…
ADVERTISEMENT
Rajasthan electricity
જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જનતાના હિતમાં મોટો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યમાં દર મહિને 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. તેઓએ અગાઉથી કોઈ બિલ ભરવાનું રહેશે નહીં.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જનતાના હિતમાં મોટો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યમાં દર મહિને 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. તેઓએ અગાઉથી કોઈ બિલ ભરવાનું રહેશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT