PM મોદીએ કહ્યું, મણિપુરમાં સુખનો સુરજ જરૂર ઉગશે, અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ
નવી દિલ્હી : પીએમ મોદીના સંબોધન બાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થયું. અવિશ્વાસ પ્રસ્તાવન ધ્વનિમતથી તોડડી પડાયો હતો. જ્યારે મતદાન થયું ત્યારે વિપક્ષના કોઇ…
ADVERTISEMENT

Adhirranjan Chaudhry Suspended
નવી દિલ્હી : પીએમ મોદીના સંબોધન બાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થયું. અવિશ્વાસ પ્રસ્તાવન ધ્વનિમતથી તોડડી પડાયો હતો. જ્યારે મતદાન થયું ત્યારે વિપક્ષના કોઇ સભ્યો હાજર નહોતો. જેથી આ અવિશ્વાસનો પ્રસ્તાવ ધ્વનિમતથી રદ્દ કરી દેવાયો હતો.
અયોગ્ય વર્તન બદલ અધિર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પીએમના ભાષણ દરમિયાન તેમણે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. જેના કારણે અધિર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT