પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો, સવારે 6 વાગ્યાથી લાગુ પડશે ઘટાડો

ADVERTISEMENT

Petrol Diesel price reduce by government
गरीब की थाली में पुलाव आया है लगता है शहर में चुनाव आया है.
social share
google news

નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલની કિંમતમા ઘટાડો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પેટ્રોલ તથા ડીઝલ બંન્નેની કિંમતમાં 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા બંન્નેમાં 2 રૂપિયાનો સીધો જ ઘટાડો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ આવતી કાલે સવારે 6 વાગ્યાથી લાગુ પડશે. રાજ્ય સરકારોને પણ પોતાના તરફથી વેટ ઘટાડવા માટે અપીલ કરવામાં આવી છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT