Petrol Diesel Price Cut: લોકસભા ચૂંટણી પહેલા નાગરિકોને મોટી રાહત આપવાની તૈયારી
Petrol Diesel Price : મોદી સરકાર મોંઘવારીના મોર્ચે જનતાને મોટી રાહત આપવાનું વિચારી રહી છે. સુત્રો અનુસાર ઝડપથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઇ…
ADVERTISEMENT
Petrol Diesel Price : મોદી સરકાર મોંઘવારીના મોર્ચે જનતાને મોટી રાહત આપવાનું વિચારી રહી છે. સુત્રો અનુસાર ઝડપથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઇ શકે છે.
Petrol-Diesel Price Cut : મોદી સરકાર મોંઘવારીના મોર્ચે જનતાને મોટી રાહત આપવાનું આયોજન કરી રહી છે. સુત્રો અનુસાર ઝડપથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઇ શકે છે. તેલના ભાવ છથી દસ રૂપિયા સુધી ઘટાડવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઇ વધારો નથી કરવામાં આવ્યો. ક્રુડ ઓઇલની કિંમતમાં પણ ઘટાડો આવ્યો છે, જેનો ફાયદો હવે સરકાર જનતાને આપવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT