પાકિસ્તાની એરસ્પેસ સૌથી ખતરનાક, યુરોપિયન દેશોએ ઉડ્યન કંપનીને આપ્યો નિર્દેશ
નવી દિલ્હી : પાકિસ્તાની એર સ્પેસમાં ઉડ્યન ભરવી વિમાનોની સુરક્ષા માટે એક મોટો મુદ્દો બનતો જઇ રહ્યો છે. યુરોપિયન સંઘ વિમાનન સુરક્ષા એજન્સી (EASA) એ…
ADVERTISEMENT
નવી દિલ્હી : પાકિસ્તાની એર સ્પેસમાં ઉડ્યન ભરવી વિમાનોની સુરક્ષા માટે એક મોટો મુદ્દો બનતો જઇ રહ્યો છે. યુરોપિયન સંઘ વિમાનન સુરક્ષા એજન્સી (EASA) એ પાકિસ્તાનના અનેક શહેરોના એરસ્પેસમાં ઓછી ઉંચાઇ પર ઉડ્યન ભરતા સમયે યુરોપીયન એરલાઇન્સને હાઇ રિસ્કની ચેતવણી આપી હતી. EASA એ એરલાઇન્સને ચેતવણી આપતા કહ્યું હતું કે, લાહોર અને કરાચી પર ઉડ્યન કરતા સમયે વિમાનોને એફએલ 260 (26000 ફુટ) થી નીચે ન ઉડવી જોઇએ. આ ચેતવણી બાદ પાકિસ્તાન ભડક્યું છે.
રવિવારે મોડી સાંજે પાકિસ્તાનના નાગરિક ઉડ્યન પ્રાધિકરણે (CAA) ના દાવાને ફગાવી દીધા છે. પ્રાધિકરણે કહ્યું કે, દેશનું હવાઇ ક્ષેત્રથી તમામ વાણિજ્યિક ઉડ્યનો પુર્ણ રીતે સુરક્ષીત છે. સીએએ પ્રવક્તાએ કહ્યું કે, ઇએએસએએ પાકિસ્તાનના યૂરોપીય એરલાઇન્સ માટે કોઇ પણ ખતરા અંગે માહિતી આપવામાં આવી નથી.
હિંસક જુથ વિમાનોને થઇ શકે છે નુકસાન
EASA દ્વારા યુરોપીય એરલાઇન્સને ચેતવણી આપી હતી કે પાકિસ્તાનના કેટલાક હિંસક જુથો પાસે વિમાનોને નુકસાન પહોંચાડનારા હથિયારને કારણે જે ખેતરો પેદા કરી શકે છે. યૂરોપીય સંઘ વિમાન સુરક્ષા એજન્સીની તરફથ બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે, નાગરિક ઉઢ્યન માટે સતત સંભવિત ખતરો બનેલો છે. જેના કારણે 260 થી નીચેની ઉંચાઇ પર વિમાનોને ઉડ્યનોથી ઉચ્ચ જોખમ છે.
ADVERTISEMENT
EASA દ્વારા ચેતવણી ઇશ્યું કરવામાં આવી
EASA એ યૂરોપીય એરલાઇન્સે કહ્યું કે, તેમને કરાંચી અને લાહોરની ઉપર ઉડ્યન કરતા સમયે સાવધાન રહેવું જોઇએ. એડ્વાઇઝરીમાં ચેતવણી આપવામાં આવી હતી કે, વિમાનોને તોપો અને મિસાઇલોથી પ્રભાવિત થવાનો ખતરો છે. તેનાથી બચવા માટે પાયલોટે 26 હજાર ફુટની ઉંચાઇ પર ઉડ્યન કરવાની સલાહ આપવામાં આવે છે.
પાકિસ્તાને આ ઘટનાની નિંદા કરી
પાકિસ્તાનના એરક્રાફ્ટ ઓનર્સ ઓપરેટર્સ એસોસિએશન (AOOA) આ નિર્દેશ પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેને પરત લેવાની માંગ કરી છે. એસોસિએશને EASA ને પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંખવાની જરૂર છે. એઓઓએના સંસ્થાપક ઇમરાન અસલમ ખાને ઇએએસએના નિર્દેશોને બેજવાબદારી પુર્વકનું નિવેદન ગણાવ્યું અને કહ્યું કે, રોજ અનેક એરલાઇન્સના પ્લેન પાકિસ્તાની એર સ્પેસમાંથી પસાર થાય છે.
ADVERTISEMENT
યુરોપિયન દેશોએ પોતાની ચિંતા કરવી જોઇએ
યુરોપીય એજન્સીઓ પર નિશાન સાધતા કહ્યું કે, ઇએએસએને પહેલા યૂરોપીયન હવાઇ ક્ષેત્ર પર નજર રાખવું જોઇએ. યુક્રેન-રશિયા યુદ્ધ બાદ હવાઇ ક્ષેત્ર વિમાન માટે સુરક્ષીત નથી. અનેક એરલાઇન્સોએ રસ્તા બદલ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે યૂરોપીયન એજન્સીઓ એવી સલાહ આપી છે. આ પ્રકારની એક સલાહ ગત્ત વર્ષે નવેમ્બરમાં ઇશ્યું કરવામાં આવ્યું હતું. જેમાં ભલામણ કરવામાં આવી હતી કે, તમામ ઓપરેટર પાકિસ્તાનમાં ઉડ્યન કરતા સમયે વધારે સાવચેતી રાખે અને 24 હજાર ફુટથી નીચે ઉડ્યન ન કરે.
ADVERTISEMENT
ADVERTISEMENT