ફરી સાચી થશે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી? કેટ મિડલટનની તબિયત બગડ્યા બાદ ફરી ચર્ચા
બ્રિટનનો શાહી પરિવાર ગંભીર બિમારીનો સામનો કરી રહ્યો છે. હાલમાં જ પ્રિંસેજ ઓફ વેલ્સ કેટ મિડલટની જણાવ્યું કે, તેમને પણ કેંસર છે અને તેઓ કીમોથેરાપી લઇ રહ્યા છે. બીજી તરફ કિગ્લ ચાર્લ્સની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
બ્રિટનનો શાહી પરિવાર ગંભીર બિમારીનો સામનો કરી રહ્યો છે. હાલમાં જ પ્રિંસેજ ઓફ વેલ્સ કેટ મિડલટની જણાવ્યું કે, તેમને પણ કેંસર છે અને તેઓ કીમોથેરાપી લઇ રહ્યા છે. બીજી તરફ કિગ્લ ચાર્લ્સની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. તેવામાં 16 મી સદીના દાર્શનિક અને ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ફરી એકવાર ચર્ચામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાસ્ત્રેદમસે એવી અનેક ભવિષ્યવાણીઓ કરી હતી, જે એકદમ સાચી સાબિત થઇ રહી છે. ભારત અંગે પણ તેઓ અનેક અચૂક ભવિષ્યવાણીઓ કરી ચુક્યા હતા. તેમણે ક્વીને એલીઝાબેથ, હિરોશીમામાં પરમાણુ એટેક, નેપોલિયન અંગે પણ અનેક ભવિષ્યવાણી કરી હતી.
નાસ્ત્રેદમસની મોટા ભાગની ભવિષ્યવાણી સાચી પડી
નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં એક રાજાના સત્તા ત્યાગ અંગે ફરી ધાર્યાન હોય તેવા લોકો આવ્યાની વાત કરી હતી. હાલની સ્થિતિના તુલના કરીએ તો આ ભવિષ્યવાણી કિંગ ચાર્લ્સ અને પ્રિંસ હેરી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, આજલ્સના રાજાને પરાણે સત્તા બહાર કરી દેવાશે અને પછી એવો વ્યક્તિ રાજ કરશે જેની કોઇને આશા પણ નહી હોય.
કિંગ ચાર્લ્સને પ કેંસર ડાયગ્નોસ થયું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વધેલા પ્રોસ્ટેટની સારવાર દરમિયાન કિંગ ચાર્લ્સને કેંસર ડાયગ્નોસ થયું હતું. ચર્ચા થઇ રહી છે કે, કિંગ ચાર્લ્સ પોતાની ઇચ્છાથી અથવા બગડા સ્વાસ્થ અને દબાણના કારણે સત્તા છોડી શકે છે. જો કે પ્રિંસ હેરી અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી. રાજાશાહીમાં તેમની રુચી ઘટી રહી છે. જોકે આગળ શું થશે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. રાજકુમાર કેટ મિડલટનના સ્વાસ્થય અંગે માહિતી સામે આવ્યા બાદ આજે નોસ્ત્રદમસ એટલે આથોસ સાલોમની ભવિષ્યવાણીની ચર્ચા થઇ રહી છે.
ADVERTISEMENT
કોરોના વાયરસ અંગેની ભવિષ્યવાણી પણ સાચી પડી
36 વર્ષના બ્રાજીલના ભવિષ્યવક્તાએ કોરોનાવાયરસ, એલન મસ્ક અને રાજકુમારી કેટ અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે, આગામી સમયમાં કેટ મિડલટનના હાડકા, ઘુટણ અને પગમાં સમસ્યા થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, તેમની બ્રિટનના રાજ પરિવારમાં પણ મોટી ભુમિકા થશે. હવે લોકો કહેવા લાગવ્યા છે કે, પ્રિસ વિલિયમના સ્થાને હેરી જ બ્રિટનનાં કિંગ હોઇ શકે છે.
ADVERTISEMENT