પરણિત નિકળી ગર્લફ્રેંડ! 5 વર્ષ સુધી પૈસા આપતો રહ્યો, પછી થયો ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : એક વ્યક્તિ ત્યારે પરેશાન થઇ ગયો, જ્યારે તેને ખબર પડી કે તેની ગર્લફ્રેંડ પહેલાથી જ પરણીત છે. તેઓ ગત્ત પાંચ વર્ષથી ગર્લફ્રેંડ અનેતેના પરિવારને પૈસા ચુકવતો હતો. તેણે તેને 2 કરોડથી વધારે રૂપિયા ચુકવ્યા. હવે તે દેવામાં ચુક્યો છે. વ્યક્તિનું નામ વાંગ યુઆન છે. જ્યારે તેની ગર્લફ્રેંડનું નામ ઝાંગ લી છે. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી કે ત્યારે જઇને વાંગ ને ખબર પડી કે તેઓ લવ સ્કેમનોશિકાર થયો છે. મામલો ચીનનો છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, ગત્ત વર્ષે ઓગસ્ટમાં વાંગના બોસને માહિતી મળી કે તેઓ કર્મચારી વાંગ દેવામાં ડુબી ચુકી છે. તેમણે આ મુદ્દે વાંગ સાથે વાત કરી પરંતુ વાંગને વિશ્વાસ નહોતો થયો કે, તેની સાથે છેતરપિંડી થઇ રીહ છે. ત્યાર બાદ તેના બોસ પોલીસ પાસે ગયા. તેના મામલે અનેક શંકાસ્પદ લાગી રહ્યું હતું.

તેમણે પોલીસમાં જઇને કહ્યું કે, તેમની કંપની ખાવા અને રહેવા માટે સંપુર્ણ ખર્ચ આપે છે. તેમ છતા તેનો કર્મચારી વાગં ભારે દેવામા ફસાઇ ચુક્યો છે. તેમને માહિતી મળી કે, વાંગે પોતાના સહ કર્મચારીઓ પાસેથી પણ પૈસા લીધા છે. તેમણે જ્યારે પૈસાની જરૂર શા માટે છે, તો તે કાંઇ પણ જવાબ નહોતો આપી રહ્યો. તેમણે જ્યારે મામલે તપાસ કરાવી તો માહિતી મળી કે વાંગની ગર્લફ્રેન્ડ લીના નાના ભાઇની ફી પણ વાંગે આપી છે.

ADVERTISEMENT

સૌથી ચોંકાવનારી વાત છે કે, પહેલા જ તે પરણીત છે. તેનો એક પુત્ર પણ છે. પરંતુ વાંગ પ્રેમમાં કાંઇ પણ નહોતો કરી શખતો તેણે પોતાના બોસની વાત પણ સાંભળી નહોતી અને ગર્લફ્રેન્ડ લીને પૈસા આપતો રહ્યો. પોતાની બીમાર માતાની સારવાર માટે દેવુ લેવા માટે જણાવ્યું. જો કે ઝાંગલીનું સત્ય સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

તેણે સ્વિકાર કર્યો કે તે અને તેનો પતિ લાંબા સમયથી બેરોજગાર છે. એટલા માટે તેઓ વાંગ પાસેથી પૈસા લેતી રહેતી હતી. તેણે પોતાના પતિને કહ્યું કે, વાંગ બસ એક દોસ્ત છે. વાંગને જ્યારે માહિતી મળી કે, તેની સાથે છેતરપિંડી થઇ છે, ત્યારે પણ તે પોલીસને કહેવા લાગ્યો કે ગર્લફ્રેંડ લીની વિરુદ્ધ કરેલો કેસ હટાવી દે તથા તે તેને માફ કરી ચુક્યો છે. પરંતુ આ મામલે સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT