આઈસ્ક્રીમમાં પેશાબ અને સ્પર્મ મિક્સ કરીને વેચતો હતો શખ્સ, શરમજનક કૃત્ય કેમેરામાં કેદ

ADVERTISEMENT

Viral Video News
આઈસ્ક્રીમ વિક્રેતાનો ખૂબ જ શરમજનક વીડિયો વાયરલ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

બહારનું ખાતા પહેલા ખાસ ચેતજો!

point

આઈસ્ક્રીમમાં પેશાબ કરતો વીડિયો વાયરલ

point

વીડિયો સામે આવ્યા બાદ આરોપીની ધરપકડ

Viral Video News: તેલંગાણામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક આઈસ્ક્રીમ વિક્રેતા જાહેરમાં 'હસ્તમૈથુન' કરતા ઝડપાયો છે. પોલીસે જણાવ્યું કે આ મામલો તેલંગાણાના વારંગલ જિલ્લાનો છે. અહીં એક રોડ પર આઈસ્ક્રીમ વેચતો યુવક આઈસ્ક્રીમ પર "હસ્તમૈથુન" કરતો જોવા મળ્યો.

આરોપીની કરાઈ ધરપકડ

વીડિયો સામે આવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ કાલુરામ કુરબિયા છે. તે  તેલંગાણાના વારંગલ જિલ્લાના નેકોંડામાં આઈસ્ક્રીમ વેચતો હતો. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ તેને વાંધાજનક કૃત્ય કરતા કેમેરામાં કેદ કરી લીધો હતો. કાલુરામ કુરબિયા મૂળ રાજસ્થાનનો છે.

ખરાબ કામ કરતા જોવા મળ્યો

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, વીડિયોની તપાસ કર્યા બાદ કાલુરામ કુરબિયાની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયોમાં કાલુરામ કુરબિયા હસ્તમૈથુન કરતા જોવા મળ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ગુસ્સો છે.

ADVERTISEMENT

પોલીસે દાખલ કર્યો કેસ 

આ દરમિયાન એક ફૂડ ઈન્સ્પેક્ટરે આરોપીના સ્ટોલમાંથી નમૂનાઓ એકત્ર કર્યા અને  કાલુરામ સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 294 હેઠળ જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો. 
 

    follow whatsapp

    ADVERTISEMENT