UP માંથી આતંકવાદીની ધરપકડ, નૂપુર શર્માની હત્યાનું ષડયંત્ર, PAK સાથે જોડાયા તાર
લખનઉ : એટીએસના સહારનપુર સાથે જૈશ એ મોહમ્મદ અને તહરીક એ તાલિબાન સાથે જોડાયેલા આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોટા કાવત્રાના નિષ્ફળ બનાવી દીધું છે. એટીએસએ…
ADVERTISEMENT
લખનઉ : એટીએસના સહારનપુર સાથે જૈશ એ મોહમ્મદ અને તહરીક એ તાલિબાન સાથે જોડાયેલા આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોટા કાવત્રાના નિષ્ફળ બનાવી દીધું છે. એટીએસએ તેની ઓળખ મોહમ્મદ નદીમ તરીકે કરવામાં આવી છે. એટીએસની પ્રાથમિક પુછપરછરમાં આતંકવાદીએ જણાવ્યું કે, આતંકવાદીને જણાવ્યું કે, પાકિસ્તાનના જૈશની આતંકવાદીઓ તેને નૂપુર શર્માની હત્યાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.
ATS દ્વારા કહેવામાં આવ્યું કે, એજન્સીને સુચના મળી હતી કે, સહારનપુરના ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંડાકલા ગામમાં એક વ્યક્તિ જૈશ અને તહરીક એ તાલિબાન (ટીટીપી) થી પ્રભાવિત થઇ ચુક્યો છે. આત્મઘાતી હૂમલો કરવાની ફિરાકમાં છે. ત્યાર બાદ મોહમ્મદ નદીમની પુછપરછ કરવામાં આવી હતી. ટીટીપીના આતંકવાદી સૈફુલ્લા (પાકિસ્તાન) મોહમ્મદ નદીમને ફિયાદીન હૂમલાની તૈયારી માટે ટ્રેનિંગ મટીરિયલ સોશિયલ મીડિયા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આની મદદથી નદીમ તમામ સામાન એકત્ર કરીને કોઇ સરકારી બિલ્ડિંગ કે પોલીસ પરિસરમાં વિસ્ફોટ અંગેનું ષડયંત્ર રચવા માંગતો હતો.
આતંકવાદીઓએ ફોનની તપાસ કરી તો તેમાં એક ડોક્યુમેન્ટ મળ્યું, જેમાં એક્સપ્લોસિવનો ઉપયોગ અને બોમ્બ બનાવવાની ટેક્નીક અંગે લખવામાં આવ્યું હતું. મોહમ્મદ નદીમ ફોન દ્વારા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જૈશ એ મોહમ્મદ અને ટીટીપીના આતંકવાદીઓ સાથે ચેટ અને ઓડિયો મેસેજ પણ કરતો હતો જે મળી આવ્યા છે. નદીમે વ્હોટ્સએપ, ટેલીગ્રામ, આઇઓએસ, ફેસબુક મેસેન્જર, ક્લબ હાઉસ જેવા સોશિયલ મીડિયા એપની પણ ટ્રેનિંગ લીધી હતી. આ એફ થકી તે પાકિસ્તાનના સંપર્કમાં હતો. આતંકવાદીઓ પાસેતે વર્ચ્યુઅલ નંબર બનાવવાથી માંડી માંડીને વર્ચ્યુઅલ સોશિયલ આઇડી બનાવીને પણ સક્રિય હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT