ભારતીય મુળના અમેરિકન દિગ્ગજે પોતાની પત્ની-પુત્રીની હત્યા કરી, પોતે પણ આત્મહત્યા કરી
અમદાવાદ : અમેરિકામાં રહેતા ભારતીય મુળના દિગ્ગજ ઉદ્યોગપતિ રાકેશ કમલે (Rakesh Kamal) પોતાની જવાન દીકરી અને પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. જો…
ADVERTISEMENT
અમદાવાદ : અમેરિકામાં રહેતા ભારતીય મુળના દિગ્ગજ ઉદ્યોગપતિ રાકેશ કમલે (Rakesh Kamal) પોતાની જવાન દીકરી અને પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. જો કે આ હત્યા કરવા પાછળનું ચોંકાવનારુ કારણ સામે આવ્યું છે. પૈસાના મદમાં ઘણી વખત વ્યક્તિ કંઇ પણ કરી બેસતો હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમેરિકાથી પ્રકાશમાં આવ્યું છે.
A wealthy Indian-origin couple and their teen daughter were found dead in their mansion at one of the wealthiest enclaves in US' Massachusetts. Rakesh Kamal, 57, his wife Teena, 54, and their 18-year-old daughter Ariana were found dead on Thursday evening, Norfolk District.… pic.twitter.com/s1FLRYJym6
— Брат (@B5001001101) December 30, 2023
ભારતીય મુળના અમેરિકન દિગ્ગજ ઉદ્યોગપતિએ પરિવારની હત્યા કરી
મુળ ભારતીય અને અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ રાકેશ કમલે પોતાની પત્ની અને પત્નીને ગોળીઓ ધરબી દીધી હતી. આ ઘટના બાદ પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. રાકેશ કમલને પૈસાની કોઇ જ ખોટ નહોતી. પોતાનો બિઝનેસ પણ ખુબ જ સારો ચાલી રહ્યો હતો. અમેરિકાના દિગ્ગજો સાથે તતેને અંગત સંબંધો હતા તો એવું તો શું દુખ પડ્યું કે પરિવારની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરવી પડી.
ADVERTISEMENT
પત્ની તથા પુત્રીથી કંટાળીને ઉદ્યોગપતિએ હત્યા-આત્મહત્યા કરી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, રાકેશ કમલ પારિવારિક ઝગડાને કારણે ખુબ જ પરેશાન હતા. તેમની પત્ની તથા પુત્રી તેમને ખુબ જ પરેશાન કરતા હતા અને માનસિક ત્રાસ પણ આપતા હતા. જેથી ઝગડાઓથી કંટાળીને આખરે પત્ની અને પુત્રીને ગોળી માર્યા બાદ આખરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. અત્રે નોંધનીય છે કે, રાકેશ કમલ એક સફળ ઉદ્યોગપતિ હતા. તેમનું પોતાનું એક ખુબ જ વિશાળ બંગલો છે. તેઓ અમેરિકાના ખુબ જ જાણીતા દિગ્ગજ છે.
ADVERTISEMENT