JUNE માં સૂર્ય અને શનિ સહિત 4 ગ્રહોની બદલશે ચાલ, આ રાશિ પર થશે પૈસાનો વરસાદ

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

June Grah Gochar 2023 : જૂનના મહિના ગ્રહ અને નક્ષત્ર દ્રષ્ટીકોણથી ખુબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિના અનેક મોટા ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવા જઇ રહ્યું છે. મહિનાની શરૂઆતમાં બુધ 7 જુને મેષ રાશીમાંથી નિકળીને વૃષભમાં ગોચર કરશે. બીજી તરફ સુર્ય15 જુને વૃષક્ષ રાશિથી નિકળીને મિથુન રાશીમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત ન્યાયપ્રિય દેવતા શનિ 17 જુને પોતાની જ રાશિમાં વક્રી હશે. 24 જુને બુધ વૃષભથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત ન્યાયપ્રિય દેવતા શનિ 17 જુને પોતાની જ રાશિમાં વક્રી હશે. 25 જુને બુધ વૃષભથી મિથુનમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં બુધ અને સુર્યની યુતિનું નિર્માણ થશે. મહિનાના અંતમાં ગ્રહોના સેનાપતિ મંગળ 30 જુને સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષવિદોના અનુસાર ગ્રહોની એવી ચાલ જુનમાં પાંચ રાશિઓને ખુબ જ શુભ પરિણામ આપનારી છે. આવો જાણીએ આ ગોચરના કારણે કઇ રાશિઓને ફાયદો થશે.

મેષ : જુનમાં ગ્રહોનું રાશિ પરિવર્તન મેષ રાશિ માટે ખુબ જ લાભદાયક રહેશે. તેના પ્રભાવથી તમે પહેલાથી વધારે મજબુત, પ્રખર અને આત્મવિશ્વાસી બનશો. તમે તમારા તમામ કાર્યોની સંપુર્ણ કુશળતા સાથે કરશો. કાર્યક્ષેત્રમાં તરક્કી અને આવકમાં વધારાના યોગ છે. કાર્યક્ષેત્રમાં તરક્કી અને વૃદ્ધિના યોગ છે. વેપાર સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળશે. જમીન અથવા પ્રોપર્ટીની ખરીદી વેચાણ કરતા પણ સારો નફો મળી શકે છે. પ્રેમ સંબંધ માટે આ સમય ઉત્તમ રહેશે. સ્વાસ્થયની દ્રષ્ટીએ આ પણ સારુ રહેશે.

મિથુન : તમારી રાશિના જાતકો માટે જુનનો મહિનો લાભકારી હશે. વિચારો અને સલાહ મુદ્દે તમારી સ્પષ્ટતા વધશે. આ સમયે તમે પોતાની જાતને ઉર્જાથી ભરપુર રહેશો. કાર્યક્ષેત્રમાં મન લગાવીને કામ કરીશો અને પોતાના લક્ષ્યાંકોને મેળવવામાં પણ સફળ રહેશો. ઓફિસમાં સહકર્મચારીઓ અને વરિષ્ઠોની વચ્ચે તમારી છબી સારી રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકો આ સમયે લાભ મળવાની સંપુર્ણ સંભાવના છે. આ દરમિયાન કરવામાં આવેલી યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. શિક્ષણ માટે ગ્રહોની આ ચાલ શુભ ફળ લઇને આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કન્યા : તમારી રાશીના લોકો માટે જુનનો મહિનો સારો રહેશે. તમને અલગ અલગ ક્ષેત્રોમાં ઉન્નતીના અનેક અવસર મળશે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધી થશે. સાથે જ તમારી ઇચ્છા અનુસાર ફળ પ્રાપ્ત થઇ શકશે. નવા વ્યવસાયને શરૂ કરવા માટે આ સમય સારો રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે. જો કે તમારે મહેનતમાં વધારો કરવો પડશે. સમયનો વ્યય ન કરશો અને પોતે જ કાર્યો પ્રત્યે કેન્દ્રીત રહો. વૈવાહિક જીવન માટે આ સમય સારો છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકુળ રહેશે.

તુલા : જુનનો મહિનો તમારા માટે ખુબ જ સુખદ રહેશે. તમારા ભાગ્યનો સંપુર્ણ સાથ મળશે. તમે ઇચ્છા અનુસાર શુભ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રમાં પણ પ્રગતી થશે. આ દરમિયાન તમને રુઝાન ધાર્મિક કાર્યો પ્રત્યે વધશે. આ દરમિયાન કોઇ પણ નિર્ણય ખુબ જ સમજી વિચારીને કરો. પોતે કોઇ પણ પ્રકારના કાયદાકીય પચડાથી દુર રહેશો. તબિયત અંગે પણ સતર્ક રહેશો.

ADVERTISEMENT

મકર : જુન મહિનામાં મકર રાશિના જાતકોનો આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે. જમીન સાથે જોડાયેલા કિસ્સાઓમાં ઉત્તમ ફળોની પ્રાપ્તિ થશે. સંપત્તિ ખરીદવા અને બચાવવા માટે આ સમય શુભ રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમારા ઉત્સાહ અને પરાક્રમમાં વધારો થશે. ઉતાવળમાં કોઇ કામ કરવા અથવા કોઇ નિર્ણય કરવાથી બચો. કાર્યક્ષેત્રમાં કોઇ મોટી જવાબદારી મળી શકે છે. તમને કોઇ ખુશખબરી પ્રાપ્ત થઇ શકે છે. આ મહિનો તમારા માટે સફળતાદાયક હોઇ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT