Grammy Awards માં શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને વગાડ્યો ભારતનો ડંકો, જીત્યો ગ્રેમી એવોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • લૉસ એન્જલસમાં ગ્રેમી એવોર્ડ્સ 2024નું આયોજન
  • શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને જીત્યો એવોર્ડ
  • બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો

Grammy Awards 2024: લૉસ એન્જલસમાં ગઈકાલે એટલે કે રવિવારે (ભારતમાં સોમવાર) 66મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષના ગ્રેમી એવોર્ડ્સમાં નેશનલથી લઈને ઈન્ટરનેશનલ સિગર્સનો જલવો રહ્યો છે. ગ્રેમી એવોર્ડ્સ 2024માં શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક આલ્બમનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત 66મા ગ્રેમી એવોર્ડ્સમાં સિંગર ટેલર સ્વિફ્ટ, માઈલી સાયરસ, ઓલિવિયા રોડ્રિગો અને લાના ડેલ રેનો પણ દબદબો રહ્યો છે. શંકર મહાદેવન, ઝાકિર હુસૈન, સેલ્વગણેશ વિનાયકરામ, ગણેશ રાજગોપાલન સંગીતકારોએ 66માં ગ્રેમી એવોર્ડ્સમાં પોતાનો જલવો દેખાડ્યો છે.

આ છે Grammy Awards 2024ના વિનર્સની યાદી

– ગ્લોબલ મ્યૂઝિક પરફોર્મન્સ – ઝાકિર હુસૈન, બેલાફેક, એડગર મેયર (પશ્તો)
– એલ્ટરનેટિવ મ્યૂઝિક આલ્બમ – બાયજીનિયસ (ધ રેકોર્ડ)
– ગ્લોબલ મ્યૂઝિક આલ્બમ – શક્તિ (ધ મોમેન્ટ)

ADVERTISEMENT

સોન્ગ ઓફ ધ યર

– લાના ડેલ રે – એ એન્ડ ડબ્લૂ (A&W)
– ટેલર સ્વિફ્ટ- એન્ટી હીરો
– જોન બેટિસ્ટે- બટરફ્લાય
– દુઆ લિપા – ડાન્સ ધ નાઈટ ફ્રોમ બાર્બી
– માઈલી સાયરસ – ફ્લાવર્સ
– SZA-કિલ બિલ
– ઓલિવિયા રોડ્રિગો- વેમ્પાયર
– બિલી ઈલિશ – વ્હાઈટ વોઝ આઈ મેડ ફોર, ફ્રોમ બાર્બી – વિનર

બેસ્ટ પોપ વોરલ આલ્બમ

– કેલી ક્લાર્કસન – કેમિસ્ટ્રી
– માઈલી સાયરસ – એન્ડલેસ સમર વેકેશન
– ઓલિવિયા રોડ્રિગો – ગટ્સ
– એડ શીરન “-” (સબટ્રેક્ટ)
– ટેલર સ્વિફ્ટ – મિડનાઈટ્સ – વિનર

ADVERTISEMENT

બેસ્ટ આર એન્ડ બી સોન્ગ

– હાલે – એન્જલ
– રોબર્ટ ગ્લાસપર ફીચરિંગ SIR એન્ડ એલેક્સ ઇસ્લી – બેક ટુ લવ
– કોકો જોનસ – ICU
– વિક્ટોરિયો મોનેટ – ઓન માઈ મામા
– SZA- સ્નૂઝ- વિનર

ADVERTISEMENT

બેસ્ટ કન્ટ્રી આલ્બમ

– કેલ્સિયા બૈલેરીન – રોલિંગ અપ ધ વેલકમ મેટ
– બ્રધર્સ ઓસબોર્ન – બ્રધર્સ ઓસબોર્ન
– જૈક બ્રાયન – જૈક બ્રાયન
– ટાયલર ચાઈલ્ડર્સ – રસ્ટિંન ઈન ધ રેન
– લૈની વિલ્સન – બેલ બોટમ કન્ટ્રી -વિનર

બેસ્ટ મ્યૂઝિક અર્બાના આલ્બમ

– રોવ એલેજાન્દ્રો -સૈટર્નો
– કરોલ જી – મનાના સેરા બોનિટો – વિનર

 

 

    follow whatsapp

    ADVERTISEMENT