એલન મસ્ક ટ્વિટરના સીઈઓ પદેથી આપશે રાજીનામું , જાણો શું કરી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: એલન મસ્કે જાહેરાત કરી છે કે તેઓ ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપી રહ્યા છે. મસ્કે કહ્યું કે તેમણે ટ્વિટરના નવા સીઈઓ નિયુક્ત કર્યા છે. જો કે, તેઓએ હજુ નવા સીઈઓના નામની જાહેરાત કરી નથી. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના માલિક મસ્કે સંકેત આપ્યા છે કે ટ્વિટરની નવી સીઈઓ મહિલા હશે.

એલોન મસ્કએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે તેઓ ટ્વિટરના નવા CEOની નિમણૂક કર્યાની જાહેરાત કરતાં ખુશ છે. તે છ સપ્તાહમાં પોતાની જવાબદારી સંભાળશે. તેણે લખ્યું, હું સીઈઓના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. હવે ટ્વિટરના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કામ કરશે.

જાણો શું કહ્યું ટ્વિટમાં

ADVERTISEMENT


મસ્ક હવે ઉત્પાદનો અને સોફ્ટવેરની પણ દેખરેખ કરશે. મસ્કે શરૂઆતમાં જણાવ્યું હતું કે તે ટ્વિટરના સુકાન પર રહેવાની યોજના નથી બનાવતો અને તેણે તેના સમયની પ્રતિબદ્ધતા ઘટાડવાની યોજના બનાવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT