ચૂંટણી આવી રહી છે! ખેડૂતોને યુરિયા તે જ કિંમતે મળશે, સરકાર સબસિડી મળતી રહેશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : અમિત શાહ દ્વારા આવતી કાલે નેનો યુરિયા ખાતરની ઇફ્કો ખાતરના પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સરકારે વધારે એક ખેડૂત લક્ષી નિર્ણય લીધો છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે ખુબ જ ફાયદાકારણ નિર્ણય લેવાયો છે. મોદી કેબિનેટમાં ખેડૂતોની ખાતરની સબસિડી યથાવત્ત રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. હાલમાં જે કિંમતે ખાતર મળે છે તે જ કિંમતે ખાતર મળતું રહેશે તેની કિંમતમાં સરકાર કોઇ વધારો થવા દેશે નહી તેવો નિર્ણય લેવાયો છે.

કેબિનેટની મીટિંગમાં લેવાયો મોટો નિર્ણય

કેબિનેટ મીટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ફર્ટિલાઇઝરની કિંમતમાં કોઇ જ વધારે થવા દેવાશે નહી. ખેડૂતોને રાહતદરે ખાતર મળશે અને યૂરિયાની કિંમતમાં એક પણ પૈસાનો વધારો નહી થાય. ખેડૂતોને કોઇ પણ પ્રકારની અસુવિધા થાય તેનું સરકાર નથી ઇચ્છતી. તેવામાં યુરિયા ખાતરની કિંમત યથાવત્ત રાખવા માટે સરકાર કટિબદ્ધ છે.

ADVERTISEMENT

#WATCH | Union Minister Anurag Thakur says, "Subsidy for the Rabi season from 1st October 2023 till 31st March 2024 will be like this. For the nitrogen, it will be Rs 47.2 per Kg, phosphorus will be Rs 20.82 per Kg, potash subsidy will be Rs 2.38 per Kg. And the Sulphur subsidy… pic.twitter.com/wRko0XNMKF

— ANI (@ANI) October 25, 2023

આંતરરાષ્ટ્રીય બજારની કિંમતોની અસર ખેડૂત પર નહી

આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહેલી કિંમતોની અસર દેશના ખેડૂતો પર નહી થાય. ખેડૂતોને ન્યૂટ્રિએંટ બેસ્ટ સબસિડી પ્રદાન કરવામાં આવશે. વર્ષ 2021 થી જ સબસિડીના દરને આ પ્રકારે નક્કી કરાશે. ખેડૂતો પર ભાવ વધારાની અસર ન થાય. ખેડૂતોએ એક રૂપિયો પણ ન આપવો પડે તેવું આયોજન કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. યૂરિયા પર એક પણ રૂપિયાનો ભાવ વહી વધે અને Mop 45 રૂપિયા પ્રતિ બોરી મળશે. યૂરિયા, DAP ની કિંમત પણ યથાવત્ત રહેશે.

ADVERTISEMENT

Cabinet approves Nutrient Based Subsidy (NBS) rates for RABI Season, 2023-24 (from 01.10.2023 to 31.03.2024) on Phosphatic and Potassic (P&K) fertilizers. pic.twitter.com/nzGp3PG3hf

— ANI (@ANI) October 25, 2023

1 ઓક્ટોબર 2023 થી 31 માર્ચ 2024 સુધીની રવિ સિઝન માટે સબસિડીના ભાવ

નાઈટ્રોજન માટે રૂ. 47.2 પ્રતિ કિલો, ફોસ્ફરસ રૂ. 20.82 પ્રતિ કિલો, પોટાશ સબસિડી રૂ. 2.38 પ્રતિ કિલો હશે, સલ્ફર સબસિડી 1.89 રૂપિયા પ્રતિ કિલો હશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT