Delhi Metro Video: હસ્તમૈથુન, મુખમૈથુન બાદ હવે યુવતીનો ઉત્તેજક પોલ ડાન્સ

ADVERTISEMENT

Delhi metro Girl hot dance
Delhi metro Girl hot dance
social share
google news

નવી દિલ્હી : ગત્ત થોડા દિવસોથી જાહેર પરિવહનનું સાધન મેટ્રો ખુબ જ ચર્ચામાં છે. મેટ્રોની અંદર યાત્રીઓના અલગ અળગ વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ગુરૂવારે આ સિલસિલો ત્યારે શરૂ થયો જ્યારે એખ યાત્રીનો શરમજનક વીડિયો સામે આવ્યો. દાવા અનુસાર આ યાત્રી મેટ્રોમાં બેસીને હસ્તમૈથુન કરી રહ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. હવે સામે આવી રહ્યું છે કે, દિલ્હી મેટ્રોનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી ખુબ જ ટુંકા સ્કર્ટમાં મેટ્રોની અંદર પોલ ડાન્સ કરતો જોવા મળે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, મેટ્રોમાં અનેક યાત્રીઓ હાજર હતા. અચાનક આ યુવતી ડાન્સ કરવા લાગે છે. યુવતીના ડાન્સ કરવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ટુંકા સ્કર્ટમાં આ યુવતી થોડા સમય સુધી મેટ્રોમાં ડાન્સ કરે છે. એવું લાગે છે કે, કદાચ આ યુવતી પોતાના જ મોબાઇલથી પોતાની ડાન્સ વીડિયો શૂટ કરી રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવતી દિલ્હી મેટ્રોની અંદર સૌની સામે ખુબ જ ઉત્તેજક ડાન્સ કરવા લાગી હતી. ત્યાર બાદ આ યુવતીએ ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ વીડિયો શેર કર્યો હતો.

આ યુવતી લોકપ્રિય પંજાબી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. દિલ્હી મેટ્રો યાત્રીઓને મેટ્રોની અંદર આ પ્રકારના રિલ્સ નહી બનાવવા મુદ્દે વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે. આમ છતા પણ અનેક લોકો મેટ્રોની અંદર વીડિયો બનાવતા જ રહે છે. આ અગાઉ ગુરૂવારે એક યાત્રી મેટ્રો ટ્રેનની અંદર સીટ પર જ હસ્તમૈથુન કરતો જોઇ શકાય છે. જેની બાજુમાં જ એક યુવતી અને એક યુવક બેઠેલા હોય છે. જો કે સામે બેઠેલા એક વ્યક્તિએ આ વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થયો. દિલ્હી મહિલા પંચે આ મુદ્દે દિલ્હી મેટ્રો અને દિલ્હી પોલીસ બંન્નેને નોટિસ ફટકારી હતી.

ADVERTISEMENT

આ ઉપરાંત બીજો પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો હતો. જેમાં એક કપલ મેટ્રોની અંદર બેઠું હોય છે. એક યુવતી મેટ્રોની અંદર ઓરલ સેક્સ કરી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ અનેક લોકો દ્વારા આ અંગે આકરી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT