દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં ધરપકડ, 8 કલાક પુછપરછ બાદ કાર્યવાહી
નવી દિલ્હી : દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં ધરપકડ, 8 કલાકની પૂછપરછ બાદ CBIની મોટી કાર્યવાહી કરી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની…
ADVERTISEMENT
નવી દિલ્હી : દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં ધરપકડ, 8 કલાકની પૂછપરછ બાદ CBIની મોટી કાર્યવાહી કરી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે.
આ પહેલા સીબીઆઈએ આ કેસમાં એક અધિકારીનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ મામલામાં તેણે કહ્યું હતું કે, મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલાક નિર્દેશ આપ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT