પુત્રીએ પિતા સાથે કર્યા લગ્ન: પિતાએ પોતાની પુત્રીને જ ચોથી પત્ની તરીકે પસંદ કરી, કારણ છે ચોંકાવનારુ
ઇસ્લામાબાદ : પાડોશી દેશ પાકિસ્તાનમાં ક્યારે શું થઇ જાય કંઇ જ નક્કી નથી. તેવામાં હવે સામાજિક રીતે પણ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં…
ADVERTISEMENT
ઇસ્લામાબાદ : પાડોશી દેશ પાકિસ્તાનમાં ક્યારે શું થઇ જાય કંઇ જ નક્કી નથી. તેવામાં હવે સામાજિક રીતે પણ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભારત વિશે વિચારી ન શકાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ચુક્યો છે. લોકો પાકિસ્તાન સરકાર અને લોકો વિશે સોશિયલ મીડિયામાં થું થું થઇ રહ્યું છે.
પાકિસ્તાનમાં એક પિતાએ પોતાની જ દિકરી સાથે લગ્ન કરી લીધા છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, દિકરી પોતે જ પોતાના પિતા સાથે લગ્ન કર્યા હોવાની કબુલાત પણ કરી છે પુત્રીએ પોતાના પિતા સાથેની ચોથી પત્ની બની ગઇ છે. પિતા સાથે લગ્ન કરવાનું પુત્રીએ ચોંકાવનારુ કારણ પણ આપ્યું છે. મે સાંભળ્યું હતુ કે, રાબિયા નામની છોકરીઓ છે. રાબિયા નામવાળી છોકરી ચોથી હોય છે. પછી મે વિચાર્યું કે હું ચોથી નથી, બીજી દીકરી છું. જેથી મારે ચોથા નામ પર શિફ્ટ થવાની જરૂર છે. જેથી મારા પિતાની ચોથી પત્નીનું પદ ખાલી હતું. જેથી મે તેમની પત્ની બનીને ચોથા નંબર પર શિફ્ટ થવાનું વિચાર્યું હતું. મે આ અંગે મારા પિતાને વાત કરી તો તેઓ પણ તૈયાર થઇ ગયા. હવે હું તેમની પત્ની બની ચુકી છું.
પિતા-પુત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ લગ્ન પર અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. વીડિયો બાદ અનેક યુઝર્સ સાથે તેના અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એક યુઝરે લખ્યું કે, એટલા માટે તેઓ ભણવા નથી દેતા. આ વીડિયો પાકિસ્તાનમાં ક્યાંનો છે અને ક્યારેક રેકોર્ડ કરવામાં આવ્યો છે તે અંગે હજી સુધી કોઇ સત્યતા સામે નથી આવી. જો કે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT