LokSabha Election ની જાહેરાત પહેલા જ ભાજપને લાગ્યો ઝટકો, આ સાંસદ પાર્ટીને કહ્યું અલવિદા

ADVERTISEMENT

ભાજપના આ સાંસદે પાર્ટી છોડી
LokSabha Election 2024
social share
google news

LokSabha Election 2024: દેશમાં ગણતરીના કલાકોમાં લોકસભા ચૂંટણીની તારીખો  (Lok Sabha Election 2024 Date) જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો:- Lok Sabha Election: લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં આ બેઠકો પર યોજાશે પેટાચૂંટણી

ભાજપના આ સાંસદે પાર્ટી છોડી

અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. અજય પ્રતાપ સિંહે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ભાજપે MP ની તમામ 29 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી. 

Election Commission બપોરે 3 વાગ્યે ચૂંટણીની કરશે જાહેર, ક્યાં અને કેવી રીતે જોવું લાઈવ ટેલિકાસ્ટ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT