ભારતને સૌથી મોટી સફળતા: Agni-1 Ballistic Missile નું સફળ પરિક્ષણ

ADVERTISEMENT

Agni five missile
Agni five missile
social share
google news

નવી દિલ્હી : ભારતે ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-1 નું સભળ પ્રક્ષેપણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી કે, મિસાઇલ ખુબ જ ઉચ્ચ સ્તરની સટીકતા સાથે લક્ષ્યને ભેદવામાં સફળ રહી હતી. તેમણે કહ્યું કે, ટ્રેનિંગ લોન્ચમાં મિસાઇલના તમામ સંચાલન અને ટેક્નીકલ માપદંડોને સફળતાપૂર્વક સત્યાપિત કરવામાં આવ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT