Ayodhya Ram Mandir: ઐતિહાસિક ક્ષણઃ ગર્ભગૃહમાં આવી ગયા ભગવાન શ્રીરામ, 500 વર્ષની પ્રતિક્ષાનો અંત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ayodhya Ram Mandir Inauguration Updates: દેશવાસીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેનો આજે અંત આવ્યો છે. 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામ ભગવાન ગર્ભગૃહમાં આવી ગયા છે. PM મોદીના  હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દેશભરનાં હિન્દુઓ માટે આ ઐતિહાસિક ક્ષણ છે.

ભગવાન શ્રીરામના પ્રથમ દર્શન

રામલલાની પ્રતિમાનું અનાવરણ

પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની મૂર્તિનું અનાવરણ કર્યું છે.

ADVERTISEMENT

PM મોદીની સાથે મોહન ભાગવત પણ વિધિમાં બેઠા

ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંધચાલક મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠા હતા.

ADVERTISEMENT

ઘરે બેઠાં ગુજરાત તક પર કરો ભગવાન શ્રીરામના પ્રથમ દર્શન

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT