દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ એક્શનમાં! હિઝબુલના મોસ્ટ વોન્ટેડ આતંકીની કરી ધરપકડ
Hizbul Mujahideen Terrorist : દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.…
ADVERTISEMENT
Hizbul Mujahideen Terrorist : દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં વોન્ટેડ હતો. કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યા બાદ તે ભૂગર્ભમાં ગયો હતો. ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદીની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT