Amazon Great Summer Sale શરૂ, અડધી કિંમતે મળી રહ્યા છે AC, TV અને બીજુ ઘણું

ADVERTISEMENT

Amazon Great Summer Sale
Amazon પર શાનદાર સેલ શરૂ!
social share
google news

Amazon Great Summer Sale : એમેઝોન ગ્રેટ સમર સેલ શરૂ થઈ ચૂક્યો છે. આ સેલ 2 મેની સવારે આ પ્રાઈમ મેમ્બર્સ માટે શરૂ થયો છે અને બપોરથી દરેક માટે શરૂ થશે. આ સેલ દરમિયાન યુઝર્સ અલગ-અલગ કેટેગરીના પ્રોડક્ટને સસ્તામાં ખરીદી શકે છે. અહીં બેંક ઓફર્સ પણ મળી રહી છે. 
 
Amazon Great Summer Sale દરમિયાન લગભગ તમામ કેટેગરીની પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ અને ડીલ્સ લિસ્ટેડ છે. અહીં સ્માર્ટફોન, AC, ગેમિંગ એસેસરીઝ, ટેબલેટ, TWS, સ્માર્ટવોચ, ફિટનેસ ગેજેટ, લેપટોપ અને મોબાઈલ એસેસરીઝ વગેરેને સસ્તામાં ખરીદી શકાય છે. 

બેંક ઓફર્સનો પણ ફાયદો 

સમર સેલ દરમિયાન 10 ટકા એડિશનલ ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવવી શકાય છે. Amazonની આ સેલમાં ICICI Bank, બેંક ઓફ બરોડાના કાર્ડ અને વનકાર્ડ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આમાં 3 હજાર રૂપિયા સુધીની લિમિટ છે. 

સ્માર્ટફોન પર અઢળક ડીલ્સ

Amazon Great Summer Sale દરમિયાન સ્માર્ટફોન પર ઘણી એટ્રેક્ટિવ ડીલ્સ મળી રહી છે. અહીં Samsung, Realme, Redmi અને Vivo વગેરે હેન્ડસેટને સસ્તામાં ખરીદી શકાય છે. OnePlus 11Rને 27,999 રૂપિયામાં ખરીદી શકાશે, આમાં તમામ ઓફર્સને સામેલ કરવામાં આવી છે. 

ADVERTISEMENT

AC પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ 

Amazon Great Summer Sale પર લિસ્ટેડ ડિટેલ્સ અનુસાર, AC પર 50 ટકા સુધીનું ડિકાઉન્ટ મળી શકે છે, જે મેક્સિમમ છે. અહીં 1.5Ton ACને 28,290 રૂપિયામાં ખરીદી શકાય છે. 


TV પર પણ મળી રહ્યું છે સારું ડિસ્કાઉન્ટ 


 
Amazon Great Summer Saleમાં સ્માર્ટ ટીવીને સ્સ્તામાં ખરીદી શકાય છે. અહીં તમે ટીવીને ખૂબ જ ઓછી કિંમતે ઘરે લાવી શકો છો. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ટીવી પર મેક્સિમમ 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ લિસ્ટેડ છે. 

ADVERTISEMENT

એસેસરીઝ પર પણ ડિસ્કાઉન્ટ 

મોબાઈલ એસેસરીઝથી લઈને કાર એસેસરીઝ વગેરે પર સારા ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકાય છે. અહીં મોબાઈલ TWS, ચાર્જર અને ચાર્જિંગ કેબલ વગેરેને સસ્તામાં ખરીદી શકાય છે. સાથે જ કાર ડેશ ચાર્જરને પણ સરળતાથી ઘરે લાવી શકાય છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT