વિધાનસભા ચૂંટણી મિઝોરમમાં 77.04 જ્યારે છત્તીસગઢમાં 70.97 ટકા મતદાન
નવી દિલ્હી : આજે મિઝોરમ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો. મિઝોરમમાં 40 સીટો માટેનું મતદાન પુર્ણ થઇ ચુક્યું…
ADVERTISEMENT
Election of Chattisgarh
નવી દિલ્હી : આજે મિઝોરમ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો. મિઝોરમમાં 40 સીટો માટેનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. જ્યારે છત્તીસગઢની 90 પૈકીની 20 સીટો માટેનું પ્રથમ તબક્કાનું મતદાન પણ પુર્ણ થઇ ચુક્યું છે. ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર છત્તીસગઢમાં 70.97 અને મિઝોરમમાં 77.04 ટકા મતદાન થયું હતું.
મળતી માહિતી અનુસાર 3 વાગ્યા સુધીમાં સૌથી વધારે વોટિંગ મોહલા-માનપુર-અંબાગઢ જિલ્લામા થઇ છે. અહીં 73% મતદાતાઓએ મતદાન શરૂ કર્યું છે. આ ઉપરાંત બીજાપુર જિલ્લામાં પણ સૌથી ઓછું મતદાન થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT